Warning: Undefined variable $theme_version in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\plugins\Moun_Booking\Moun_booking.php on line 78
Literature - HARI OM ASHRAM, SURAT - Page 12
Warning: Undefined array key 1 in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\media.php on line 71

Warning: Undefined array key "search" in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\themes\twentytwenty\templates\listing.php on line 80

Warning: Undefined variable $post_ids in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\themes\twentytwenty\templates\listing.php on line 98

Search

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

કેવો કેવો રાસ રચાય છે KEVO RAAS RACHAY CHE

કેવો કેવો રાસ રચાય છે KEVO RAAS RACHAY CHE 10.35 મિનિટ્સ

કેવો કેવો રાસ રચાય છે KEVO RAAS RACHAY CHE 10.35 મિનિટ્સ Read less

May 06, 2022
હૃદયનો પ્રેમ HRADAY NO PREM

હૃદયનો પ્રેમ HRADAY NO PREM 7.38 મિનિટ્સ

હૃદયનો પ્રેમ HRADAY NO PREM 7.38 મિનિટ્સ Read less

May 06, 2022
હરી:ૐ ગુંજન માર્ચ – એપ્રિલ 2022 Hari:Om Gunjan March-April 2022

Hariom Gunjan March-April 2022

Hariom Gunjan March-April 2022 Read less

May 04, 2022
હરી:ૐ ગુંજન મે-જૂન 2022 Hari:Om Gunjan May-June 2022

Hariom Gunjan May-June 2022

Hariom Gunjan May-June 2022 Read less

May 04, 2022
ભલે ને જોઈ જોઈ ને BHALE NE JOI JOI NE

ભલે ને જોઈ જોઈ ને BHALE NE JOI JOI NE 5.37 minutes

ભલે ને જોઈ જોઈ ને BHALE NE JOI JOI NE 5.37 minutes Read less

May 04, 2022
પ્રભુને જે ના ભૂલે છે Prabhune je na bhule chhe

પ્રભુને જે ના ભૂલે છે Prabhune je na bhule chhe 6.56 minutes

પ્રભુને જે ના ભૂલે છે Prabhune je na bhule chhe 6.56 minutes Read less

May 04, 2022
હરિભાવ માર્ચ 2022 Haribhav March 2022

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

May 03, 2022
હરિભાવ એપ્રિલ 2022 Haribhav April 2022

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Apr 21, 2022
હરિભાવ ફેબ્રુઆરી 2022 Haribhav February 2022

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Apr 21, 2022
હરિભાવ જાન્યુઆરી 2022 Haribhav January 2022

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Apr 21, 2022
હરિ:ૐ આશ્રમ, સુરત ખાત મુહૂર્ત વિધિ ( Hari Om Ashram Khatmuhurt Vidhi )

હરિ:ૐ આશ્રમ,સુરત. કુંભઘડો વિધિ પૂજ્ય શ્રીમોટા તારીખ 22-04-1956 રવિવારના દિવસે સવારે પુષ્પ...Read more

હરિ:ૐ આશ્રમ,સુરત. કુંભઘડો વિધિ પૂજ્ય શ્રીમોટા તારીખ 22-04-1956 રવિવારના દિવસે સવારે પુષ્પાબેન દલાલ, શ્રી કુબેરદાસ ભાવસાર,મથુરીબેન ખરે વગેરે છ જણ સાથે નડીયાદથી સુરત આવી પહોંચ્યા. તે દિવસે બપોરે કુરુક્ષેત્ર સ્મશાનની ધર્મશાળામાં બધા ભક્ત મંડળના હાથે કુંભઘડો તૈયાર કરાયો. દરેક ભક્તના હાથે કુંભઘડામાં કંઈ ને કઈ વસ્તુ જેમ કે સોનુ,ચાંદી,હીરો, માણેક,તાંબું, નારિયેળ વગેરે મુકાયું અને કુંભ ઘડો તૈયાર થયો. તે રાતના બાર વાગે પૂનમની રાત્રે ચંદ્રમા પૂર્ણ ખીલેલો,પૂજ્ય શ્રીમોટા અને ભક્ત મંડળી મથુરીબેનના ભજનની ધૂન સાથે ધર્મશાળામાંથી નીકળી મૌનમંદિરનો પાયો નાખવા નીકળ્યા,તે વખતનું વાતાવરણ, પૂનમનો દિવસ પૂર્ણ ચંદ્રમા ખીલેલો અને મથુરી બેનના ભજનની ધૂનનો પ્રભાવ આગળ પૂજ્ય શ્રીમોટા અને પાછળ બધી મંડળી આ દૃશ્યનું વર્ણન થાય તેવું નથી... બધી મંડળી જ્યાં મૌનરૂમનો પાયો નાખવાનો છે ત્યાં તે જગ્યાએ બધા બેસી ગયા. ખાડો ખોદાવ્યો અને પુષ્પાબેન દલાલના હાથે કુંભઘડો મુકાયો.આમ બધા સ્વજનોને વિધિપૂર્વક કુંભ ઘડો મુકવાનો લ્હાવો મળ્યો.જે આજે રૂમ નંબર 3 અને રૂમ નંબર 4 છે તેની વચ્ચેની જ જગ્યાએ કુંભ ઘડો મુકાયો પછી આખી રાત અવાર-નવાર બધી મંડળીએ ત્યાં નામસ્મરણ ચાલુ રાખ્યું તે છેક સવાર સુધી કેવું સુંદર વાતાવરણ…. આ દિવસે નંદુભાઈ પોંડીચેરીના અરવિંદ આશ્રમમાં હતા ત્યાં નો સંદેશો આવ્યો હતો કે આ દિવસ અત્રે ખુબ મહત્વનો ઑકલ્ટ ડે તરીકે મનાવાય છે. કેવો સુંદર આંકડો 23 4 56 ,બે ત્રણ ચાર પાંચ છ. 100 વર્ષમાં માત્ર બે વાર જ તારીખનું આવું ક્રમવાર આવવાનું થતું હોય છે. તા.ક સુરતમાં 18-03-1954 થી કુરુક્ષેત્ર સ્મશાનમાં પ્રાથમિક સુવિધાઓના પણ અભાવ અને ઘણા સંઘર્ષ સાથે પડદા નાખી પાકાં સંડાસ બાથરૂમની પણ સગવડ વિના શરૂ થયેલ મૌનરૂમનો 23-04-1956 ના દિવસથી સ્થાયી સ્થળ અને સગવડતા માટેનો પાયો નંખાયો. આ પાયામાં ભીખુકાકા, ઝીણાકાકા વગેરે જેવા કેટલાયે નામી અનામી સ્વજનો પાયામાં ચણાયેલાં છે, તેમના પરસેવાની ફોરમ હાલમાં પણ મહેકી રહી છે. હરિ:ૐ આશ્રમ એટલે જ તો વિશ્વમાં 'ભાવ' ના મોજા ફેલાવવાનું કેન્દ્ર સ્થળ છે જ્યાંથી આખી દુનિયામાં ભાવ પ્રસારીત થાય છે. Read less

Apr 15, 2022