ગુજરાતી પુસ્તકો (Gujarati Books)



      
કૃપાયાચના શતકમ (Krupa-Yachna Shatakam)

રચયિતા:- હેમંતકુમાર નીલકંઠ, સમશ્લોકી ભાષાંતર:- કુરંગીબહેન દેસાઈ, આવૃત્તિ:-બીજી, પૃષ્ઠ:64, કિંમત...Read more

રચયિતા:- હેમંતકુમાર નીલકંઠ, સમશ્લોકી ભાષાંતર:- કુરંગીબહેન દેસાઈ, આવૃત્તિ:-બીજી, પૃષ્ઠ:64, કિંમત: ₹ 5/- પૂજ્ય શ્રીમોટાની કૃપા યાચતા કેટલાક શ્લોકો સંસ્કૃત ભાષામાં ‘कृपायाचना शतकम्’ શ્રી નીલકંઠ દાદાએ રચેલા, પણ તેય ગુપ્તપણે. આવા શ્લોકો જ્યારે જાણકારીમાં આવ્યા ત્યારે તેમાંથી પસંદ કરાયેલ સો જેટલા શ્લોકોનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કુરંગીબહેન દેસાઈએ કર્યો હતો. Publication Year:- 1996 Read less

Dec 14, 2021
જીવનઝલક (Jivan Zalak)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 192, કિંમત:-₹15/- પૂજ્ય શ્રીમોટાએ પોતાની જીવનસા...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 192, કિંમત:-₹15/- પૂજ્ય શ્રીમોટાએ પોતાની જીવનસાધના કથા વ્યક્ત કરતું જે સાહિત્ય સર્જન કર્યું તેમાં ‘જીવનઝલક ’નો સમાવેશ થાય છે. જોકે કોઈ નિમિત્ત મળ્યેથી અને તે પ્રકાશન છપાવવાનો સહયોગ મળ્યેથી જ એ સાહિત્યનું પ્રકાશન થતું રહેલું. Publication Year:-1971 Read less

Dec 14, 2021
જીવનસ્પંદન (Jivan Spandan)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- અરુણા રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-ત્રીજી, પૃષ્ઠ:- 304 , કિંમત:- ₹25/...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- અરુણા રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-ત્રીજી, પૃષ્ઠ:- 304 , કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટાનો દેહ ઘણા રોગોથી પીડિત હતો ત્યારે પ્રત્યેક રોગનું દર્દ વધારે વેગીલું અને વેદનાજનક પ્રવર્તતું જતું હતું. એવા સમયે તીવ્ર વેદનામાં સાક્ષીભાવે રહેતાં રહેતાં જે ભજનો રચાતાં હતાં, તેમાં તેમનાથી થયેલી સાધનાનો ઇતિહાસ પણ કૃતાર્થભાવે લખાતો જતો હતો. આ પ્રકારની રચનાઓ ગ્રંથાકારે પ્રકાશિત થઈ તેમાં ‘જીવનસ્પંદન’ની પ્રથમ આવૃત્તિ સને ૧૯૭૩માં સ્વજનોને પ્રાપ્ત થઈ હતી. Publication Year:- 1973 Read less

Dec 14, 2021
જીવનસોપાન (Jivan Sopan)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ,આવૃત્તિ:- છઠ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ,આવૃત્તિ:- છઠ્ઠી ,પૃષ્ઠ:- 376 , કિંમત:- ₹20/- પૂજ્ય શ્રીમોટાનું ‘જીવનસોપાન’ અનુભવીની વાણી છે. એક સાધક બહેનને આધ્યાત્મિક ક્ષેત્રે ઉન્નતિનાં સોપાનો ઉપર ચઢાવવા માટે પૂજ્યશ્રીએ આ પત્રો દ્વારા માર્ગદર્શન આપ્યું છે. Publication Year:- 1952 Read less

Dec 14, 2021
જીવનસ્મરણ (Jivan Smaran)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા, આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 296, કિંમત:-₹20/- શ્રીમતી ડૉ. કાંતાબહેન રામભાઈ પટેલ ની વિનંતી થી પૂજ્ય શ્રીમોટા વિરચિત ગઝલ સંગ્રહ. Publication Year:- 1971

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા, આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 296, કિંમત:-₹20/- શ્રીમતી ડૉ. કાંતાબહેન રામભાઈ પટેલ ની વિનંતી થી પૂજ્ય શ્રીમોટા વિરચિત ગઝલ સંગ્રહ. Publication Year:- 1971 Read less

Dec 14, 2021
જીવનસૌરભ (Jivan Saurabh)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- બીજી,પૃષ્ઠ:- 360, કિંમત:- ₹20/- સાધનાભ્યાસના કાળના જુદા જુદા તબક્કામાં પૂજ્ય શ્રીમોટા વિરચિત ગઝલ ‘જીવન સૌરભ’. Publication Year:-1971

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- બીજી,પૃષ્ઠ:- 360, કિંમત:- ₹20/- સાધનાભ્યાસના કાળના જુદા જુદા તબક્કામાં પૂજ્ય શ્રીમોટા વિરચિત ગઝલ ‘જીવન સૌરભ’. Publication Year:-1971 Read less

Dec 14, 2021
જીવનરસાયણ (Jivan Rasayan)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી જીવણલાલ ચતુરદાસ ચૌહાણ,આવૃત્તિ:- બીજી ,પૃષ્ઠ:- 352, કિંમત:-...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી જીવણલાલ ચતુરદાસ ચૌહાણ,આવૃત્તિ:- બીજી ,પૃષ્ઠ:- 352, કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટા ના શરીર ઉત્તરાધકાળમાં અનેક રોગ અને વેદનાઓ સાથે માત્ર આઠ-નવ દિવસો માં રચાયેલ ગઝલ “જીવનરસાયણ” Publication Year:- 1972 Read less

Dec 14, 2021
જીવનરંગત (Jivan Rangat)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા ,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 360, કિંમત:- ₹...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી કાંતિભાઈ કાંટાવાળા ,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 360, કિંમત:- ₹20/- પૂજ્ય શ્રીમોટા ના વિવિધ પત્રો ને શ્રી કાંતિભાઈ કાંટાવાળા દ્વારા સંપાદિત ગઝલ સંગ્રહ 'જીવન રંગત'. Publication Year:- 1973 Read less

Dec 14, 2021
જીવનપ્રેરણા (Jivan Prerna)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ,આવૃત્તિ:- ચો...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 176 , કિંમત:- ₹15/- આ પુસ્તકમાં ૧૯૩૯થી ૧૯૪૮ સુધીના જે પત્રો પૂજ્ય શ્રીમોટાએ લખ્યા, તેમાંના કેટલાકનો સમાવેશ થયો છે. મુખ્યત્વે આ પત્રોમાં સાધનાની થોડીક મંજિલ કાપેલા સાધકને તેની કક્ષા અને જરૂર પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવેલું છે. છતાં કોઈ પણ વિકાસવાંચ્છુંને ઉપયોગી થઈને રાહબર બની શકે તેમ છે.એ આ પુસ્તકની વિશેષતા છે. Publication Year:-1950 Read less

Dec 14, 2021
જીવનપોકાર (Jivan Pokar)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- છ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- છઠ્ઠી,પૃષ્ઠ:- 472 , કિંમત:- ₹25/- આ ચોપડીનું નામ ‘જીવનપોકાર’ રાખ્યું છે, કારણ કે, જીવનવિકાસની ભાવનાર્થે જે જે સ્વજનો મળેલાં છે, તેમને તેમને ચેતાવવા કાજે હૃદયના સાલતા ઊંડા દર્દથી જે વાણી ઉચ્ચારેલી છે, તેને તે તે સ્વજન પૂરેપૂરા ભાવથી વિચારે,સમજે ને તેને તે તે સ્વજન પૂરેપૂરા ભાવથી વિચારે, સમજે ને તેને યથાર્થ વર્તનપાલનમાં મૂકવાને પ્રભુકૃપાથી કરી જ્ઞાનભક્તિ-ભાવે જાગ્રત પૂરો તનતોડ પ્રયત્ન કરે, એવો આ પત્રોના લખવાપણાનો હેતુ છે. Publication Year:- 1954 Read less

Dec 14, 2021
જીવનપાથેય (Jivan Pathey)

લેખક:- પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- ચોથી,પૃષ્ઠ:-192 , કિંમત:- ₹15/- પૂજ્ય શ્રીમોટાનાં લગભગ બધાં જ પુસ્તકો એમનાં આત્મીય સ્વજનોના પુછાયેલા પ્રશ્નો, તેમના સાંસારિક, માનસિક કે આધ્યાત્મિક કોયડાઓ, તેમની વૃત્તિઓ તથા આદર્શો વગેરેમાં માર્ગદર્શનરૂપે લખાયાં છે. એટલે આ પુસ્તકનું પણ તેમ જ છે. Publication Year:- 1949 Read less

Dec 14, 2021
જીવનપરાગ (Jivan Parag)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી હેમંતકુમાર નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ ,આવૃત્તિ:- છઠ્ઠી,પૃષ્ઠ:- 648, કિંમત:-₹50/- પૂજ્ય શ્રીમોટાના સાધકોને પત્રોનો સારસંચય(મદ્રાસના એક સ્વજન ભાઇનાં સૂચનથી)‘જીવનપરાગ’માં સંકલિત કરવામાં આવેલા વિચારો બહુધા તો પૂજ્ય શ્રીમોટાનાં કેટલાંક પુસ્તકોનું દોહન છે અને આ પુસ્તકો એમણે કોઈ સાધકને, મુમુક્ષુને, જિજ્ઞાસુને એની આધ્યાત્મિક, સાંસારિક કે વૈચારિક મૂંઝવણમાં માર્ગદર્શન આપવાના હેતુથી લખાયેલા પત્રોના સંગ્રહરૂપે પ્રગટ થયેલ છે. Publication Year :-1963 Read less

Dec 14, 2021